GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 ડૉક્યુમેન્ટમાં Header અને Footer કયા મોડમાં જોવા મળે છે ? Print layout Grid layout Save layout Normal layout Print layout Grid layout Save layout Normal layout ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 નાની મોટી ઈજા થાય ત્યારે શેમાં બોળેલુ રૂ ઘા પર ચોંટાડી દેવું ? ઓ.આર.એસ. ટીંક્ચર બેન્ઝોઈન આયોડીન ફિનાઈલ ઓ.આર.એસ. ટીંક્ચર બેન્ઝોઈન આયોડીન ફિનાઈલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 ખાલી જગ્યા પુરો.8, 27, 64, ___, ___, 343 64, 125 216, 512 72, 96 125, 216 64, 125 216, 512 72, 96 125, 216 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 "છકડો જકાતનાકે જ ઊભો રહી જાય.’’ આ વાક્યમાં ‘નિપાત’ શોધો. છકડો જાય રહી જ છકડો જાય રહી જ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 નીચેનામાંથી કઈ નદી કચ્છના નાના રણમાં સમાઈ જાય છે ? મચ્છુ કાળુભાર ભાદર ઘેલો મચ્છુ કાળુભાર ભાદર ઘેલો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 એક રકમનાં 5% સાદા વ્યાજના પાંચમાં વર્ષ અને છઠ્ઠા વર્ષના વ્યાજમાં રૂ. 42 નો તફાવત છે. આ સંજોગોમાં મુદ્દલ કેટલી હશે ? 840 રૂ. 8400 રૂ. 12000 રૂ. 7600 રૂ. 840 રૂ. 8400 રૂ. 12000 રૂ. 7600 રૂ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP