Talati Practice MCQ Part - 4
A અને B અનુક્રમે રૂ. 16000 અને રૂ, 20000 રોકી ધંધો શરૂ કરે છે તો વર્ષના અંતે નફો-નુકશાન ક્યા પ્રમાણમાં વહેંચી શકાય?

3 : 4
4 : 5
5 : 8
1 : 2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
એક કોડ ભાષામાં ‘–’ એટલે ‘+’, ‘+’ એટલે ‘×’, ‘×’ એટલે‘÷’, '÷' એટલે ‘-’ ને દર્શાવે છે તો નીચેનું સમીકરણ ઉકેલો.
10 + 20 × 10 ÷ 20 - 8 = ?