કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023)
ભારતની G20 અધ્યક્ષતા અંતર્ગત બીજી G20 મુખ્ય વૈજ્ઞાનિક સલાહકારોની ગોળમેજી બેઠક ક્યા યોજાઈ હતી ?

અમદાવાદ
બેંગલુરુ
પુણે
ગાંધીનગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023)
એર ક્વૉલિટી અર્લી વૉર્નિંગ સિસ્ટમ (AQEWS) અપનાવનારું ત્રીજું ભારતીય શહેર ક્યું બન્યું ?

ગાઝિયાબાદ
કોલકાતા
અમદાવાદ
હૈદરાબાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP