GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185
“ખેડા જિલ્લાને આ તમામ જિલ્લાઓની હદ સ્પર્શે છે.'' આ વિધાન અહીં દર્શાવેલ ક્યા વિકલ્પ માટે સાચું નથી ?

પંચમહાલ, આણંદ, દાહોદ, વડોદરા
અમદાવાદ, અરવલ્લી, ગાંધીનગર, પંચમહાલ
મહીસાગર, વડોદરા, અરવલ્લી, અમદાવાદ
અરવલ્લી, વડોદરા, આણંદ, ગાંધીનગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185
સુમને બજારમાંથી અમુક સફરજન ખરીદ્યા. તેમાંથી 1/4 જેટલા સફરજન ભાઈ અપૂર્વને આપ્યા. હવે વધેલા સફરજનમાંથી અડધા નાની બહેન મીતવાને આપ્યા. તેની પાસે ફક્ત 3 સફરજન વધ્યા. તો તેણે બજારમાંથી કેટલા સફરજન ખરીદ્યા હશે ?

GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185
'ભારતના એક રાષ્ટ્રપતિ રહેશે.' ભારતીય સંવિધાનનો આ આર્ટિકલ જણાવો.

આર્ટિકલ-43
આર્ટિકલ-57
આર્ટિકલ-52
આર્ટિકલ-47

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185
ઉત્તરાયણમાં ફુગ્ગામાં ___ વાયુ ભરીને ઊંચે મોકલે છે.

સલ્ફર ડાયોક્સાઈડ
ઓકિસજન
કાર્બન ડાયોકસાઈડ
એસિટિલિન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP