સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015)
પેન્શન અને પ્રોવિડન્ટ ફંડ નિયામકની કચેરી દ્વારા નીચેના પૈકી કઈ કામગીરી કરવામાં આવતી નથી ?
1) વર્ગ-4ના પેન્શન કેસો અધિકૃત કરવા
2) વર્ગ-4ના સામાન્ય ભવિષ્ય નિધિના હિસાબો નિભાવવા
3) વર્ગ-1, 2 અને 3ના સામાન્ય ભવિષ્ય નિધિના હિસાબો નિભાવવા
4) વર્ગ 1, 2 અને 3ના પેન્શન કેસો અધિકૃત કરવા

3
1 અને 2
1, 2 અને 4
4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015)
અર્થશાસ્ત્ર વિષય માટે સૌ પ્રથમ કઈ ભારતીય વ્યક્તિને નોબેલ પ્રાઈઝ આપવામાં આવ્યું ?

આમર્ત્ય સેન
વેંકટરામન દાસગુપ્તા
હૈદર અલી
સુબ્રમણ્યમ ચંદ્રશેખર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015)
સામાન્ય રીતે ઓડિટર ___ ગણાય છે.

કંપનીનો કર્મચારી
શેર-ધારકનો આડતિયો/એજન્ટ
કંપનીનો આડતિયો/એજન્ટ
આપેલ પૈકી એકેય નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP