Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District HTMLનું પૂરું નામ શું છે ? હાયર ટેક્સ્ટ મશીન માર્કઅપ લેંગ્વેજ હાયપર ટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ હાઈપર ટેક્સ્ટ મશીન લેંગ્વેજ હાયર ટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ હાયર ટેક્સ્ટ મશીન માર્કઅપ લેંગ્વેજ હાયપર ટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ હાઈપર ટેક્સ્ટ મશીન લેંગ્વેજ હાયર ટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District કયા અધિકારને બંધારણના મૂળભૂત અધિકારમાંથી દૂર કરવામાં આવ્યો છે ? વાણી સ્વાતંત્ર્યતાના સમાનતાના ધાર્મિક સ્વાતંત્ર્યતાના સંપત્તિના વાણી સ્વાતંત્ર્યતાના સમાનતાના ધાર્મિક સ્વાતંત્ર્યતાના સંપત્તિના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District 3220 ના 830 એટલે 3220 ના કેટલા ટકા ? 75% આપેલ પૈકી કોઈ નહીં 50% 25% 75% આપેલ પૈકી કોઈ નહીં 50% 25% ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District 'આપણા લોકલાડીલા નેતા અવશ્ય પધારશે.' - આ વાક્યમાં ક્રિયાવિશેષણ શોધો. અવશ્ય નેતા પધારશે આપણા અવશ્ય નેતા પધારશે આપણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District એક કિમીની રેસમાં A અને B ને 250 મીટરથી હરાવે છે તો A અને B ઝડપનો ગુણોત્તર શોધો. 3 : 4 5 : 8 4 : 5 4 : 3 3 : 4 5 : 8 4 : 5 4 : 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District દ્રોણાચાર્ય એવોર્ડ કોને આપવામાં આવે છે ? રમતના ખેલાડીને રમતની ટીમને રમતના અમ્યાયરને રમતના કોચને રમતના ખેલાડીને રમતની ટીમને રમતના અમ્યાયરને રમતના કોચને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP