કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023)
હિન્દુસ્તાન યુનિલિવર લિમિટેડ (HUL)ના નવા મેનેજિંગ ડાયરેક્ટર અને CEO તરીકે કોની નિમણૂક કરવામાં આવી ?

રોહિત જાવા
મનજીત કટારિયા
મહેશ ગાબા
નરેશસિંહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023)
રાયબરેલીના હોકી સ્ટેડિયમનું નામ કોના નામ પરથી રાખવામાં આવશે ?

નીક્કી પ્રધાન
રાણી રામપાલ
ધનરાજ પિલ્લાઈ
મનપ્રીતસિંહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023)
તાજેતરમાં મઉગંજ ક્યા રાજ્યનો 53મો જિલ્લો બન્યો ?

ઉત્તર પ્રદેશ
મધ્ય પ્રદેશ
મહારાષ્ટ્ર
આંધ્ર પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP