સામાન્ય વિજ્ઞાન (General Science) વાહન વ્યવહારના ક્ષેત્રમાં "Hyperloop one" નો અર્થ શું થાય છે ? માણસો અને સામાનનું, વિમાનની ગતિથી પણ જમીન ઉપર વહન કરવું. આપેલ બંને વાક્યો આપેલ પૈકી કોઈ પણ નહીં કોઈપણ જગ્યાએ ઉભા રહ્યા સિવાય ટ્રેનનો પ્રવાસ માણસો અને સામાનનું, વિમાનની ગતિથી પણ જમીન ઉપર વહન કરવું. આપેલ બંને વાક્યો આપેલ પૈકી કોઈ પણ નહીં કોઈપણ જગ્યાએ ઉભા રહ્યા સિવાય ટ્રેનનો પ્રવાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ગ્રાહક સુરક્ષા ધારો કઈ સાલમાં ઘડવામાં આવ્યો હતો ? 1981 1989 1984 1986 1981 1989 1984 1986 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) માંસાહારી ખાદ્યપદાર્થમાં નીચેના પૈકી કયું પોષકતત્વનું પ્રમાણ ઘણું ઓછું હોય છે ? ચરબી કાર્બોદિત પદાર્થ લોહતત્વ પ્રોટીન ચરબી કાર્બોદિત પદાર્થ લોહતત્વ પ્રોટીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) બેકિંગ સોડા છે ___ સોડિયમ બાયકાર્બોનેટ સોડિયમ થીઓસલ્ફેટ કેલ્શિયમ કાર્બોનેટ સોડિયમ કાર્બોનેટ સોડિયમ બાયકાર્બોનેટ સોડિયમ થીઓસલ્ફેટ કેલ્શિયમ કાર્બોનેટ સોડિયમ કાર્બોનેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સોડિયમની સંજ્ઞા કઈ છે ? Si S Na N2 Si S Na N2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) વિશ્વનો સૌપ્રથમ કૃત્રિમ ઉપગ્રહ કયો છે ? ઈન્સેટ કાર્બન આર્યભટ્ટ સ્પુટનિક ઈન્સેટ કાર્બન આર્યભટ્ટ સ્પુટનિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP