GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
નેનો ટેક્નોલોજી બાબતે નીચેના પૈકી ક્યા વિધાનો સાચાં છે ? i. તે અણુથી અણુ (atom by atom) દ્વારા સામગ્રી અને ઉપકરણો બનાવવા માટેની તકનીક છે. ii. નેનોમીટર માપ પર ભૌતિક ગુણધર્મો બદલાય છે. iii. નેનો મીટર માપ પર રાસાયણિક ગુણધર્મો કદાપિ બદલાતા નથી.
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
અંદાજપત્ર ઉપર સંસદીય નિયંત્રણ બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ? i. અંદાજપત્ર તૈયાર કરવામાં સંસદની કોઈ ભૂમિકા હોતી નથી. ii. એકત્રિત ફંડ ખાતે ઉધારવામાં આવતા ખર્ચને વધારવાની સત્તા સંસદ પાસે છે. iii. રાષ્ટ્રપતિની ભલામણ વિના સંસદ પાસે કર લાદવાની કોઈ સત્તા નથી.