GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
નીચેના પૈકી ક્યા અર્થતંત્રમાં પ્રવાહિતાને નિયંત્રિત કરવાના સાધન છે ?
i. રોકડ અનામત ગુણોત્તર (Cash Reserve Ratio)
ii. રીવર્સ રેપોરેટ (Reverse Repo Rate)
iii. વૈધાનિક પ્રવાહિત ગુણોત્તર (Statutory Liquidity Ratio)
iv. ખુલ્લા બજાર કામગીરી (Open Market Operations)

ફક્ત i અને ii
ફક્ત ii અને iii
i, ii, iii અને iv
ફક્ત i, ii અને iii

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
કેન્દ્રીય અંદાજપત્ર 2019-20 અનુસાર, ભારતમાં વીમા મધ્યસ્થીઓ માટે સીધા વિદેશી રોકાણના કેટલા પ્રતિશતની પરવાનગી આપવામાં આવી છે ?

90%
100%
99%
95%

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
સ્વશાસનના ખ્યાલને ___ એ "ન્યુ ઈન્ડિયા’’ અને "કોમન વિલ’’ - બે સમાચારપત્રો દ્વારા પ્રચાર કર્યો હતો.

ઍની બેસંટ
લોકમાન્ય તીલક
ગોપાલક્રિષ્ણ ગોખલે
ગાંધીજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
(નિર્દેશ :) : નીચેની આલ્ફાન્યુમેરિક સંકેત શ્રેણીનો કાળજીપૂર્વક અભ્યાસ કરો અને તે પર આધારીત પ્રશ્નોના ઉત્તર આપો.
T $ 6 U K 7 % * 4 J O @ 2 3 L P 9 8 A # Y ^ 5 W &
નીચે પૈકી કયું ડાબા છેડાથી 17મા સ્થાને છે ?

આપેલ પૈકી કોઈ નહીં
8
9
P

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
સામાન્ય રીતે સ્ત્રીઓના અવાજની આવૃત્તિ - પીચ (pitch) ___ હોય છે.

પુરુષો કરતાં ખૂબ નીચી
પુરુષો કરતાં ઊંચી
પુરુષો કરતાં નજીવી નીચી
પુરુષો જેટલી જ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP