કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021)
તાજેતરમાં ચર્ચામાં રહેલ યલો ફંગસને બીજા કયા નામે ઓળખવામાં આવે છે ?

મ્યુકરમાઈકોસિસ
મ્યુકર સેપ્ટિક
આપેલ પૈકી એક પણ નહીં
કેન્ડિડિઆસિસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021)
તાજેતરમાં ડીકમિશન કરવામાં આવેલું INS સંધ્યક શું છે ?

હાઈડ્રોગ્રાફિક સર્વેક્ષણ જહાજ
ન્યુક્લિઅર સબમરીન
આપેલ પૈકી એક પણ નહીં
હાઈડ્રોગ્રાફિક સર્વેક્ષણ સબમરીન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP