Talati Practice MCQ Part - 4
નીચેનામાંથી શબ્દકોશના ક્રમાં મુજબ ગોઠવો.

મંદાકિની, બાદરાયણ, ભવભૂતિ
ખડતલ, જિગીષા, ચિત્રકાર
ઉપનિષદ, ઋણ, એકવ્રતી
દાક્ષિણ્ય, તાગડધિન્ના, ટપાલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
___ મધરબોર્ડનું એક ઘટક છે જે કમ્પ્યૂટરના પ્રોસેસર અને અન્ય ઘટકો દ્વારા ઉત્પાદિત ગર્મીને અવશોષિત કરે છે.

Heat sink
North bridge
COMS બૈટરી
CPU સર્કિટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP