Talati Practice MCQ Part - 4
“ભૂતકાળ” શબ્દનો સમાસ જણાવો.

કર્મધારય સમાસ
બહુવ્રીહિ સમાસ
અવ્યયીભાવ સમાસ
ઉપપદ સમાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
નીચેની કૃતિઓમાંથી કઈ કૃતિ પ્રિતમની નથી ?

જ્ઞાનગીતા
બાવનાક્ષર
પ્રેમપ્રકાશ
સરસગીતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
ડેટાનું ડિક્રિપ્શન અને એન્ક્રિપ્શન કયા સ્તરની જવાબદારી છે ?

સેશન
ભૌતિક
પ્રેઝન્ટેશન
ડેટાલિક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP