GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
વાહકના અવરોધ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? i. તે વાહકની લંબાઈ પર સીધો આધાર રાખે છે. ii. તે વાહકના આડછેદના ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. iii. તે વાહકના પદાર્થ પર આધાર રાખે છે.
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
શેલ ગેસ અને તેલના ભંડાર પ્રાપ્ત કરવા માટે પાણી, માટી અને રસાયણોને દાખલ કરી શકાય તેવાં પૃથ્વીની સપાટી અંદર ખૂબ ઊંડે જાય તેવાં કાણાં પાડવા (drilling) ને ___ તરીકે ઓળખવામાં આવે છે.