કમ્પ્યુટર (Computer)
નીચે આપેલામાંથી કયા ઈનપુટ ઉપકરણ છે ?
(I) માઉસ (II) ઓપ્ટીકલ કેરેકટર રીડર (III) ટ્રેક બોલ
કમ્પ્યુટર (Computer)
ઇ-મેલ એડ્રેસની શરૂઆત કોના વડે કરવામાં આવે છે ?
કમ્પ્યુટર (Computer)
ડાયલોગ બોક્સ વિભાગ કે જેમાં આપણે ___ ડેટાનો સમાવેશ કરી શકીએ છીએ.
કમ્પ્યુટર (Computer)
પેન ડ્રાઈવને કમ્પ્યૂટર સાથે જોડવા માટે કયા પોર્ટનો ઉપયોગ કરવામાં આવે છે ?
કમ્પ્યુટર (Computer)
હાર્ડ ડિસ્કમાં રહેલા અવ્યવસ્થિત ડેટાને યોગ્ય રીતે ગોઠવવા નીચેનામાંથી કયા ટુલનો ઉપયોગ થાય છે ?
કમ્પ્યુટર (Computer)
કોમ્પ્યુટર ચાલુ હોય એને ફરીથી ચાલુ કરવામાં આવે એટલે કે (Restarting Of Computer) ની પ્રક્રિયા કયા નામે ઓળખાય છે ?