વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
ઈનસેટ શ્રેણીના ઉપગ્રહોના મુખ્ય ઉપયોગો કયા છે ?
(i) માહિતી પ્રસારણ
(ii) સંદેશા વ્યવહાર
(iii)વનીકરણનો ખ્યાલ
(iv)હવામાનનો ખ્યાલ

ii, iii અને iv
i અને ii
i,ii અને iv
માત્ર iii

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
કલ્પના - 1 ઉપગ્રહનો મુખ્ય ઉપયોગ ___

માહિતી પ્રસારણ
આબોહવાનો અભ્યાસ
સૈન્ય સંચાર સેવા
અવકાશ સંશોધન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
રક્ષા ક્ષેત્રના સંદર્ભમાં "ખંડેરી" શું છે ?

રોકેટ
સ્વદેશી સબમરીન
વિદેશી સબમરીન ફ્રિગેટ
કિલ્લો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP