વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
નીચેની લાક્ષણિકતાઓને આધારે મિસાઈલની ઓળખ કરો.
(i) તે જમીનથી હવામાં ઘાત કરનારી મધ્યમ રેન્જની મિસાઈલ છે.
(ii) પ્રહારક્ષમતા 30 કિ.મી.ની તથા 18 કિ.મી.ની ઊંચાઈ સુધી પ્રહાર કરી શકે છે.
(iii) તે એક સુપરસોનિક મિસાઈલ છે.

પ્રહાર
અસ્ત્ર
નિર્ભય
આકાશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
દેશમાં સૌથી વધુ રિફાઈનરી કઈ કંપનીની છે ?

ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ
ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડ
ઓઈલ ઈન્ડિયા લિમિટેડ
હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
'માણસ માટે આ એક વામન પગલું છે, પણ માનવ જાત માટે આ વિરાટ છલાંગ છે.' - આ વાક્ય બોલનાર :

એડગર મિશેલ
નીલ આર્મસ્ટ્રોંગ
બલ એલ્ડ્રિન
એલન શેફર્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
‘અકુલા સબમરીન‘ કે જે ભારતે રશિયા પાસેથી ભાડે મેળવેલી છે તેને ક્યા નામે ઓળખવામાં આવે છે ?

INS ચક્ર
INS અભિમન્યુ
INS અરિહંત
INS અરિધમન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP