Gujarat Police Constable Practice MCQ Part - 3 ગુજરાતના નીચેના વંશોને સમયાનુક્રમમાં ગોઠવો.(I) મૈત્રક (II) યાદવ (III) સોલંકી (IV) ચાવડા I, IV, III, II I, III, IV, II IV, III, I, II II, I, IV, III I, IV, III, II I, III, IV, II IV, III, I, II II, I, IV, III ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 એવિડન્સ એકટ - 1872ની કલમ -45 નાં પ્રબંધ મુજબ નિષ્ણાંતનો અભિપ્રાય કયા કયા વિષયમાં સુસંગત બને છે ?(i) વિદેશી કાયદો (ii) કલા - વિજ્ઞાન (iii) રાજનીતિ (iv) હસ્તાક્ષર કે આંગળાની છાપ i, ii, iv i, ii, iii ii, iii, iv i, iii, iv i, ii, iv i, ii, iii ii, iii, iv i, iii, iv ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 ભારતમાં સર્જિકલ સ્ટ્રાઈકના બે વર્ષ પૂરા થવાના પ્રસંગે કયા પર્વની ઉજવણી કરવામાં આવી હતી ? પરાક્રમપર્વ શૌર્યપર્વ કીર્તિપર્વ વીરતાપર્વ પરાક્રમપર્વ શૌર્યપર્વ કીર્તિપર્વ વીરતાપર્વ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 રાષ્ટ્રિય ચળવળમાં નોંધપાત્ર ફાળો આપનાર ડો.એનીબેસન્ટ મુળ ક્યા દેશના મહિલા હતા ? યુગોસ્લાવિયા આયર્લેન્ડ રશિયા કેનેડા યુગોસ્લાવિયા આયર્લેન્ડ રશિયા કેનેડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 વિશ્વના સૌથી વધુ ચલચિત્રનું નિર્માણ કયો દેશ કરે છે ? બ્રિટન ચીન ભારત અમેરિકા બ્રિટન ચીન ભારત અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 ક્રિમિનલ પ્રોસીજર કોડની કલમ 125 થી 128 માં કઈ જોગવાઈ કરવામાં આવેલ છે ? સમન્સ અને વોરંટને લગતી સારી ચાલચલગત બાબતે જામીન લેવા અંગે સર્ચ વોરંટ અને સમન્સને લગતી પત્નીઓ, બાળકો અને માબાપને ભરણપોષણને લગતી સમન્સ અને વોરંટને લગતી સારી ચાલચલગત બાબતે જામીન લેવા અંગે સર્ચ વોરંટ અને સમન્સને લગતી પત્નીઓ, બાળકો અને માબાપને ભરણપોષણને લગતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP