GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
જોડકાં જોડો.
i. ધી ડીપ્રેસ્ડ ક્લાસ મિશન
ii. સોશ્યલ સર્વિસસ લીગ
iii. ડેક્કન એજ્યુકેશન સોસાયટી
iv. સંબાદ કૌમુદી
a. રાજા રામમોહન રાય
b. બાલગંગાધર તીલક
c. નારાયણ મલ્હાર જોશી
d. વિઠ્ઠલ રામજી શિંદે

ii-d, ii-c, iii-b, iv-a
i-c, ii-d, iii-b, iv-a
i-c, ii-d, iii-a, iv-b
i-d, ii-c, iii-a, iv-b

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
સૌરાષ્ટ્રની વિધાનસભાની પ્રથમ બેઠક રાજકોટ જ્યુબીલી ગાર્ડનમાંના હૉલમાં મળી જેમાં પ્રથમ પ્રમુખ (સ્પીકર) પદે ___ હતાં.

કનૈયાલાલ મુન્શી
વલ્લભભાઈ પટેલ
પુષ્પાબેન મહેતા
ઉછંગરાય ઢેબર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
નેનો ટેક્નોલોજી બાબતે નીચેના પૈકી ક્યા વિધાનો સાચાં છે ?
i. તે અણુથી અણુ (atom by atom) દ્વારા સામગ્રી અને ઉપકરણો બનાવવા માટેની તકનીક છે.
ii. નેનોમીટર માપ પર ભૌતિક ગુણધર્મો બદલાય છે.
iii. નેનો મીટર માપ પર રાસાયણિક ગુણધર્મો કદાપિ બદલાતા નથી.

ફક્ત i અને iii
ફક્ત ii અને iii
i, ii અને iii
ફક્ત i અને ii

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
1872 ના "ધ નેટિવ મેરેજ એક્ટ” બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
i. આ કાયદાથી 16 વર્ષની નીચેની વયની છોકરીઓના લગ્નની મનાઈ કરવામાં આવી.
ii. બહુપત્ની પ્રથાને ગુનો તરીકે ગણવામાં આવી.
iii. વિધવા પુનર્લગ્નને અને આંતરજ્ઞાતિય લગ્નને માન્ય રાખવામાં આવ્યાં.

ફક્ત ii અને iii
ફક્ત i અને iii
ફક્ત i અને ii
i, ii અને iii

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
બહુ-પરિમાણીય ગરીબી સૂચકાંક (Multi-dimensional Poverty Index)ની ગણતરી કરતી વખતે નીચેના પૈકી કયા સૂચકનો પણ ઉપયોગ કરવામાં આવે છે ?

ઉચ્ચ શિક્ષણની ઉપલબ્ધતા
વીજળીની ઉપલબ્ધતા
માતૃ મૃત્યુ દર
ટેલીફોનની ઉપલબ્ધતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP