GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
નીચેના પૈકી ક્યું / કયા વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?
i. આવક વેરો અને કોર્પોરેટ વેરો એ પ્રત્યક્ષ કર છે.
ii. વારસા વેરો અને બક્ષીસ વેરો એ પરોક્ષ કર છે.
iii. સીમા શુલ્ક અને મનોરંજન કર એ પરોક્ષ કર છે.
iv. GST એ પ્રત્યક્ષ કર છે.

i, ii, iii અને iv
ફક્ત i અને ii
ફક્ત i
ફક્ત ii અને iv

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?

આપેલ બંને
સોનારની અસરકારકતા હવામાં ઘટે છે કારણ કે ધ્વનિની ઝડપ એ હવામાં સૌથી ઓછી હોય છે અને પરત ફરતા (returning) તરંગ તેની સાથે ઘણો ઘોંઘાટ (noise) લઈને આવે છે.
આપેલ પૈકી એક પણ નહીં
દુશ્મન સબમરીનને પાણીમાં શોધવા માટે રડાર એ સોનાર કરતાં ઘણા વધુ અસરકારક છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
નીચેના પૈકી કયું/કયા વિધાન/વિધાનો સાચું/સાચાં છે ?

2018 માં 2.4 મીલીયન બાળકોને રસી ન અપાઈ હોય તે સંખ્યા સાથે પાકિસ્તાન, આ યાદીમાં સર્વોચ્ચ સ્થાને છે.
આપેલ બંને
આપેલ પૈકી એક પણ નહીં
WHO અને UNICEF ના સંયુક્ત અહેવાલ અનુસાર દક્ષિણ આફ્રિકા વર્ષ 2018માં 2.3 મીલીયન બાળકોને ઓરીની રસી ન અપાઈ હોય તેવી સૌથી વધુ સંખ્યા સાથે દ્વિતીય ક્રમ ધરાવે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
સૌરાષ્ટ્રની વિધાનસભાની પ્રથમ બેઠક રાજકોટ જ્યુબીલી ગાર્ડનમાંના હૉલમાં મળી જેમાં પ્રથમ પ્રમુખ (સ્પીકર) પદે ___ હતાં.

કનૈયાલાલ મુન્શી
પુષ્પાબેન મહેતા
ઉછંગરાય ઢેબર
વલ્લભભાઈ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
નીચેના પૈકી કઈ એક્ષ-સીટુ બાયોરેમેડીએશન (જૈવિક બાહ્ય નિષ્કરણ) (Ex-Situ bioremediation) તકનીક છે ?
i. જૈવિક વૃધ્ધિકરણ (Biougmentation)
ii. જૈવિક ગંજ (Biopile)
iii. જમીન ખેતી (Land farming)

ફક્ત iii
ફક્ત i અને ii
i, ii અને iii
ફક્ત ii અને iii

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP