Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District I met my friend ___ in Mumbai. lives will live living lived lives will live living lived ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District છ વર્ષ પહેલાં, રમેશની ઉંમર મહેશ કરતાં ચાર ગણી હતી. છ વર્ષ પછી રમેશની ઉંમર મહેશની ઉંમર કરતાં ત્રણ ગણી થશે. તો કેટલા વર્ષ પછી બંનેની સંયુક્ત ઉંમરનો સરવાળો 200 થશે ? 32 34 18 36 32 34 18 36 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District નીચેનામાંથી કઈ જોડણી સાચી છે ? પરીસ્થિતિ પરિસ્થિતી પરિસ્થિતિ પરીસ્થિતી પરીસ્થિતિ પરિસ્થિતી પરિસ્થિતિ પરીસ્થિતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District 3220 ના 830 એટલે 3220 ના કેટલા ટકા ? આપેલ પૈકી કોઈ નહીં 25% 50% 75% આપેલ પૈકી કોઈ નહીં 25% 50% 75% ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District એક જહાજ ચોક્કસ અંતર 90 kmphની ગતિથી આવરે છે અને 45 kmphની ગતિથી મૂળ સ્થાન પર પાછું આવે છે. તો તેની સરેરાશ ઝડપ કેટલી હશે ? 65 kmph 67.5 kmph 60 kmph 45 kmph 65 kmph 67.5 kmph 60 kmph 45 kmph ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District સંધિ જોડો - સમ્ + કર સંકર સમકર સકંર શાકંર સંકર સમકર સકંર શાકંર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP