Talati Practice MCQ Part - 4 I ___ not take these sweets as I have already eaten them. need will can must need will can must ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 લેસર પ્રિન્ટરની અંદર અક્ષરો છાપવા માટે વપરાતો પાવડર જેવો પદાર્થ ધરાવતું યુનિટ ___ તરીકે ઓળખાય છે. ડિસ્પ્લે ટર્મિનલ ટોનર પ્રિન્ટેડ હેમર ડિસ્પ્લે ટર્મિનલ ટોનર પ્રિન્ટેડ હેમર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 ઈ.સ. 2011 ની વસ્તી પ્રમાણે ગુજરાતમાં વસ્તીગીચતા કેટલી છે ? 311 315 306 308 311 315 306 308 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 ‘ગુર્જર ભાષા’ શબ્દ ગુજરાતી ભાષા માટે સૌપ્રથમ કોણે પ્રયોજ્યો ? પ્રિતમ ભાલણ અખો નર્મદ પ્રિતમ ભાલણ અખો નર્મદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 ‘સાપના ભારા’ કયા સાહિત્યકારની પ્રખ્યાત કૃતિ છે ? ગિજુભાઈ બધેકા પરેશ નાવિક ઉમાશંકર જોષી હરિવલ્લભ ભાયાણી ગિજુભાઈ બધેકા પરેશ નાવિક ઉમાશંકર જોષી હરિવલ્લભ ભાયાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 બે ટ્રેનની લંબાઈ 185 મી. અને 215 મી. છે. તેઓની ઝડપ અનુક્રમે 50 KM/H અને 40 KM/H છે. બંને ટ્રેન વિરુદ્ધ દિશામાં સમાંતર લાઈન પર દોડે છે. કેટલા સમયમાં એકબીજાને પસાર કરશે ? 16 સેકન્ડ 13 સેકન્ડ 19 સેકન્ડ 12 સેકન્ડ 16 સેકન્ડ 13 સેકન્ડ 19 સેકન્ડ 12 સેકન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP