Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) I thought the answer was ___, so i didn't find the question difficult. obvious valuable important noticable obvious valuable important noticable ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) ત્રિકોણની બાજુઓની લંબાઈઓ 3:4:5 ના પ્રમાણમાં હોય તથા પરિમિતિ 120 મીટર હોય, તો તે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો. 600 મી² 430 મી² 1728 મી² 34.56 મી² 600 મી² 430 મી² 1728 મી² 34.56 મી² ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) ગાંધીજીને ધોરણ પાંચમામાં કેટલા રૂપિયાની શિષ્યવૃત્તિ મળી હતી ? ચાર સાત પાંચ આઠ ચાર સાત પાંચ આઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) સમુદ્ર ભણી ઊપડ્યા, કમરને કસી રંગથી - કાળ ઓળખાવો. વર્તમાનકાળ ભૂતકાળ અહીં દર્શાવેલ ત્રણ પૈકી એક પણ નહીં. ભવિષ્યકાળ વર્તમાનકાળ ભૂતકાળ અહીં દર્શાવેલ ત્રણ પૈકી એક પણ નહીં. ભવિષ્યકાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) રાણકીવાવ (પાટણ) કઈ રાણીએ બંધાવી હતી ? ઈન્દુમતી ઉદયમતી શીલાવતી લીલાવતી ઈન્દુમતી ઉદયમતી શીલાવતી લીલાવતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) હું એક સંખ્યા ધારું છું. તેના બમણા કરું છું. પછી તેમાં 3 ઉમેરું છું, તેમાં મારી ધારેલી સંખ્યાના 4 ગણા ઉમેરું છું, પછી તેમાંથી 7 બાદ કરતાં જવાબ -34 આવે છે. તો મારી ધારેલી સંખ્યા જણાવો. -4 4 -5 5 -4 4 -5 5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP