GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018)
280 મીટર લાંબી ટ્રેન એક પ્લેટફોર્મને 60 સેકન્ડમાં અને પ્લેટફોર્મ પર ઉભેલા વ્યક્તિને 20 સેકન્ડમાં પસાર કરી દે છે, તો પ્લેટફોર્મની લંબાઈ કેટલી હશે ?

640 મીટર
280 મીટર
420 મીટર
560 મીટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018)
ભારતની સહકારી પ્રવૃત્તિના ભિષ્મ પિતામહ શ્રી વૈકુંઠભાઈ મહેતા ગુજરાતના કયા શહેરના વતની હતા ?

અમરેલી
જામનગર
ભાવનગર
પોરબંદર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP