GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
ગુજરાત સરકારના I-હબે વિવિધ ફોક્સ ક્ષેત્રોમાં સ્ત્રીઓ દ્વારા શરૂ કરવામાં આવેલ સ્ટાર્ટઅપને મદદરૂપ થવા મૂડી ઉભી કરવા માટે ___ રાજ્યના We-હબ સાથે સમજૂતી કરાર કર્યો છે.

તેલંગાણા
હરિયાણા
કર્ણાટક
દિલ્હી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
ભારતીય નૌકાદળ અને DRDO એ સફળતાપૂર્વક સ્વદેશી રીતે વિકસાવેલાં SAHAYAK-NG નું સૌ પ્રથમ પરીક્ષણ કર્યું, જે ___ છે.

કોવિડ નિદાન કીટ
ઓક્સિજન સીલીન્ડર
હવામાંથી પડતો મૂકી શકાય એવો કન્ટેનર
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
ભારત સરકારે 850 મેગોવોટ રેટલ હાઈડ્રોઈલેક્ટ્રીક પ્રોજેક્ટમાં રોકાણ કરવાનું આયોજન કર્યું છે. આ પ્રોજેક્ટ ___ નદી ઉપર આવેલો છે.

ચિનાબ
કાવેરી
ક્રિષ્ના
તીસ્તા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
નીચેના પૈકી કઈ જોડી / જોડીઓ યોગ્ય રીતે જોડાયેલી છે ?
1. ઉષ્ણકટિબંધીય સદાબહાર વન - પશ્ચિમ ઘાટના પશ્ચિમી ઢોળાવોમાં જોવા મળે છે.
2. ઉષ્ણકટિબંધીય કાંટાળા વન - રાજસ્થાન અને ઉત્તર ગુજરાતના શુષ્ક પ્રદેશોમાં જોવા મળે છે.
3. ઉષ્ણકટિબંધીય પાનખર વન - સાગ, ચંદન, સાલ વૃક્ષોની સામાન્ય જાતો છે.
4. અર્ધ સદાબહાર વન - જંગલની તાડની ખજૂર (Wild Date Palm), લીમડો અને પલાસ (Palas) સામાન્ય જાતો છે.

ફક્ત 1, 2 અને 3
ફક્ત 1 અને 2
1, 2, 3 અને 4
ફક્ત 1

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP