કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં ‘ઈઝરાયેલ એરોસ્પેસ ઈન્ડસ્ટ્રીઝે’ (IAI)એ રિમોટ કન્ટ્રોલ આધારિત યુદ્ધક્ષેત્રમાં સક્ષમ એવા કયા રોબર્ટનું અનાવરણ કર્યુ છે ? REX MK II NEE MK II VER KM II ISE MK I REX MK II NEE MK II VER KM II ISE MK I ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં ક્યા મંત્રાલયે સ્વચ્છ સર્વેક્ષણ ગ્રામીણ 2021 લૉન્ચ કર્યું ? ગ્રામીણ વિકાસ મંત્રાલય જળશક્તિ મંત્રાલય ગૃહ મંત્રાલય આપેલ તમામ ગ્રામીણ વિકાસ મંત્રાલય જળશક્તિ મંત્રાલય ગૃહ મંત્રાલય આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં ઇ–ગોપાલા એપ્લિકશનનું વેબ વર્ઝન લોન્ચ કરવામાં આવ્યું હતું. આ વેબ વર્ઝન કોના દ્વારા વિકસાવવામાં આવ્યું છે ? NDDB MBND ISRO BLP NDDB MBND ISRO BLP ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં NITI આયોગે ભારતના 112 આકાંક્ષી જિલ્લાઓમાં વિદ્યાર્થીઓને મફત શિક્ષણ પ્રદાન કરવા માટે કઈ સંસ્થા સાથે ભાગીદારી કરી ? બાયજુ IIT કાનપુર TIFR IIT બોમ્બે બાયજુ IIT કાનપુર TIFR IIT બોમ્બે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) ‘વિશ્વ દરિયાઈ દિવસ’ અથવા તો 'World Maritime Day' તરીકે કયો દિવસ ઉજવાય છે ? સપ્ટેમ્બર મહિનાનો અંતિમ ગુરૂવાર સપ્ટેમ્બર મહિનાનો અંતિમ રવિવાર 24 સપ્ટેમ્બર 23 સપ્ટેમ્બર સપ્ટેમ્બર મહિનાનો અંતિમ ગુરૂવાર સપ્ટેમ્બર મહિનાનો અંતિમ રવિવાર 24 સપ્ટેમ્બર 23 સપ્ટેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં ભારત અને સિંગાપોરની નૌસેના વચ્ચે 'SIMEX- 2021' અભ્યાસની કેટલામી આવૃત્તિનું આયોજન થયું હતું ? 28મી 27મી 29મી 30મી 28મી 27મી 29મી 30મી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP