કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં ભારતીય કૃષિ સંશોધન સંસ્થા (IARI)એ ઉત્તર પ્રદેશમાં કાલાનમક ચોખાની નવી સંકર પ્રજાતિનું પરીક્ષણ કર્યું તેનું નામ જણાવો. એક પણ નહીં પૂસા નરેન્દ્ર કાલાનમક 1638 આપેલ બંને પુસા નરેન્દ્ર કાલાનમક 1652 એક પણ નહીં પૂસા નરેન્દ્ર કાલાનમક 1638 આપેલ બંને પુસા નરેન્દ્ર કાલાનમક 1652 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) વર્ષ 2023ના પ્રજાસત્તાક દિવસ (26 જાન્યુઆરી) સમારોહના મુખ્ય અતિથિ ક્યા દેશના રાષ્ટ્રપતિ હશે ? યુક્રેન ઈજિપ્ત કતાર જાપાન યુક્રેન ઈજિપ્ત કતાર જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ બંને એક પણ નહીં ભારતની G20 અધ્યક્ષતાની થીમ ‘વસુધૈવ કુટુમ્બકમ્’ છે. તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ G20 અધ્યક્ષતા માટે લોગો, થીમ અને વેબસાઈટનો શુભારંભ કર્યો. આપેલ બંને એક પણ નહીં ભારતની G20 અધ્યક્ષતાની થીમ ‘વસુધૈવ કુટુમ્બકમ્’ છે. તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ G20 અધ્યક્ષતા માટે લોગો, થીમ અને વેબસાઈટનો શુભારંભ કર્યો. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) ઓસ્ટ્રેલિયા અને ભારતના સૈન્ય વચ્ચેનો ઓસ્ટ્રા હિન્દુ 22 અભ્યાસનું આયોજન ક્યા કરાયું હતું ? ઉત્તરાખંડ ઓડિશા રાજસ્થાન પ.બંગાળ ઉત્તરાખંડ ઓડિશા રાજસ્થાન પ.બંગાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) પ્રધાનમંત્રી આવાસ યોજના-શહેરી (PMAY-U) ક્યા વર્ષે શરૂ કરવામાં આવી હતી ? 2016 2018 2015 2020 2016 2018 2015 2020 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) વર્લ્ડ સ્ટીલ એસોસિએશન અનુસાર, ક્યો દેશ ચીન બાદ વિશ્વનો બીજો સૌથી મોટો ક્રૂડ સ્ટીલનો ઉત્પાદક દેશ બન્યો ? ફ્રાન્સ ઈંગ્લેન્ડ ભારત જાપાન ફ્રાન્સ ઈંગ્લેન્ડ ભારત જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP