કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં સુહાસ યતિરાજ ટોકયો પેરાલિમ્પિકમાં સિલ્વર મેડલ જીતનાર ભારતના પ્રથમ IAS અધિકારી બન્યા, તેઓ કઈ રમત સાથે સંકળાયેલા છે. આપેલ પૈકી કોઈ નહીં બેડમિન્ટન ભાલાફેંક (જેવીલીન થ્રો) ટેબલ ટેનિસ આપેલ પૈકી કોઈ નહીં બેડમિન્ટન ભાલાફેંક (જેવીલીન થ્રો) ટેબલ ટેનિસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં ભારતે કઈ દેશ સાથે ‘ક્લાઈમેન્ટ એક્શન એન્ડ ફાઈનાન્સ મોબિલાઈઝેશન ડાયલોગ’ શરૂ કર્યુ છે ? બાંગ્લાદેશ ફાન્સ અમેરિકા કેન્યા બાંગ્લાદેશ ફાન્સ અમેરિકા કેન્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) નોર્ધર્ન કોલફિલ્ડસ લિમિટેડ (NCL) ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશમાં 75 ‘ફુલવારી કેન્દ્ર’ શરૂ કરી રહ્યું છે ? તેલંગાણા મધ્ય પ્રદેશ છત્તીસગઢ ઓડિશા તેલંગાણા મધ્ય પ્રદેશ છત્તીસગઢ ઓડિશા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) સમગ્ર વિશ્વમાં ‘વિશ્વ દર્દી સલામતી દિવસ' તરીકે કયો દિવસ ઉજવાય છે ? 17 સપ્ટેમ્બર 18 સપ્ટેમ્બર 16 સપ્ટેમ્બર 19 સપ્ટેમ્બર 17 સપ્ટેમ્બર 18 સપ્ટેમ્બર 16 સપ્ટેમ્બર 19 સપ્ટેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં નીતિ આયોગે ભારતના 112 મહત્વાકાંક્ષી જિલ્લાઓમાં વિદ્યાર્થીઓને મફત શિક્ષણ આપવા માટે કોની સાથે ભાગીદારી કરી છે ? DRDO BYJU'S Brainly Doubtnut DRDO BYJU'S Brainly Doubtnut ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં ભારતની સુપ્રીમ કોર્ટમાં એક સાથે કેટલા ન્યાયાધીશોએ શપથ લીધા છે ? 9 6 7 5 9 6 7 5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP