કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023)
તાજેતરમાં ક્યા દેશમાં યુરોપના સૌથી શક્તિશાળી પરમાણુ રિએક્ટર ઓલ્કિલુઓટો 3એ ઊર્જા ઉત્પાદન શરૂ કર્યું ?

સ્કોટલેન્ડ
જર્મની
ફિનલેન્ડ
નોર્વે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023)
તાજેતરમાં સંયુક્ત સૈન્ય અભ્યાસ ‘એક્સ કવચ'નું આયોજન ક્યા કરાયું હતું ?

આંદામાન-નિકોબાર કમાન્ડ
પશ્ચિમ કમાન્ડ
દક્ષિણ કમાન્ડ
પૂર્વીય કમાન્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023)
તાજેતરમાં ક્યા રાજ્યે સુખ-આશ્રય યોજના શરૂ કરવાની ઘોષણા કરી ?

રાજસ્થાન
ઉત્તરાખંડ
મહારાષ્ટ્ર
હિમાચલ પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP