વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ઈન્ટિગ્રેટેડ ચિપ્સ (I.C)નો શોધક કોણ હતો ? જે.એસ.કિલ્બિ ડબલ્યુ ઈલિયટ જે.ડબલ્યુ.ન્યૂમેન જોન મોસલે જે.એસ.કિલ્બિ ડબલ્યુ ઈલિયટ જે.ડબલ્યુ.ન્યૂમેન જોન મોસલે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) બાયોગેસ પ્લાન્ટમાંથી ક્યા વાયુઓ મુખ્યત્વે છુટા પડતા હોય છે ?i) મિથેન (Ch4)ii) કાર્બન ડાયોક્સાઈડ (Co2) iii) હાઈડ્રોજન સલ્ફાઈડ (H2S) i & iii i & ii ii & iii આપેલ તમામ i & iii i & ii ii & iii આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) રોકેટમાં પ્રવાહી ઇંધણ તરીકે શાનો ઉપયોગ થાય છે ? નાઇટ્રોજન અને હાઇડ્રોજન હાઇડ્રોજન અને ઓકિસજન ઓકિસજન અને નાઇટ્રોજન હાઇડ્રોજન અને કાર્બન ડાયોકસાઇડ નાઇટ્રોજન અને હાઇડ્રોજન હાઇડ્રોજન અને ઓકિસજન ઓકિસજન અને નાઇટ્રોજન હાઇડ્રોજન અને કાર્બન ડાયોકસાઇડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) બાહ્યાવકાશમાં જીવનના અભ્યાસને શું કહે છે ? લાઈફોલોજી એક્સોબાયોલોજી એન્ડોબાયોલોજી સ્પેસોલોજી લાઈફોલોજી એક્સોબાયોલોજી એન્ડોબાયોલોજી સ્પેસોલોજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ભારત સ્ટાન્ડર્ડ્સ નોર્મ્સ દ્વારા નીચેના પૈકી ક્યા પ્રદૂષક ઘટકોની તીવ્રતામાં ઘટાડો કરવાના પ્રયાસ થાય છે ? i) કાર્બનડાયક્સાઈડ(CO2)(ii) કાર્બન મોનોક્સાઈડ (CO)iii) હાઈડ્રોકાર્બન્સ (HC)(iv) નાઈટ્રોજન ઓક્સાઈડ (NOx)v) પર્ટિક્યુલેટ મેટર (pm) ii, iv, v i, ii, iv, v i, ii & iii ii, iii, iv & v ii, iv, v i, ii, iv, v i, ii & iii ii, iii, iv & v ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) એપ્રિલ, 2016માં રજૂ કરાયેલી ટૂંકી ફિલ્મ "The Man who knew Infinity" કોના જીવન પર હતી ? આઈન્સ્ટાઈન સી.વી. રામન શ્રીનિવાસ રામાનુજ ડો.કલામ આઈન્સ્ટાઈન સી.વી. રામન શ્રીનિવાસ રામાનુજ ડો.કલામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP