કમ્પ્યુટર (Computer)
MS PowerPoint 2003 માં શું પહેલેથી જ તૈયાર કરેલી સ્લાઈડનો સમૂહ છે ?

ટેસ્ટ ટેબ્લેટ
કન્ટેન્ટ ટેમપ્લેટ
બ્લેન્ક ટેબ્લેટ
ડિઝાઈન ટેમપ્લેટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કમ્પ્યુટર (Computer)
product code ની માહિતી મેળવવા માટે શું વપરાય છે ?

એક પણ નહીં
બારકોડ
બારકોડ અને ક્યુઆર કોડ બંને
ક્યુઆર કોડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કમ્પ્યુટર (Computer)
CRT નું આખું નામ શું છે ?

કેથોડ રાઈટ ટયૂબ
કેથોડ રે ટયૂબ
કેથોડ રેમ ટયૂબ
કેથોડ રોમ ટ્યૂબ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કમ્પ્યુટર (Computer)
કઈ ડિસ્કનો સમાવેશ ઓપ્ટિકલ ડિસ્કમાં થતો નથી ?

સીડી રોમ
વોર્મ
ફ્લોપી ડિસ્ક
ડીવીડી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP