કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) જયુટ (શણ) માટે ઈમ્પ્રુવ કલ્ટિવેશન એન્ડ એડવાન્સ્ડ રેટિંગ એક્સરસાઈઝ(ICARE) કાર્યક્રમની શરૂઆત કયા વર્ષે કરવામાં આવી હતી ? 2018 2017 2015 2013 2018 2017 2015 2013 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં ભારતે કયા દેશ સાથે જળ સહયોગ અંગે મેમોરેન્ડમ ઓફ કોર્પોરેશન (MoC) પર હસ્તાક્ષર કર્યા છે ? નેપાળ જર્મની જાપાન ઓસ્ટ્રેલિયા નેપાળ જર્મની જાપાન ઓસ્ટ્રેલિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં સંયુક્ત આતંકવાદ વિરોધી કવાયત 'પબ્બી એન્ટિટેરર- 2021નું આયોજન કયા ઓર્ગેનાઈઝેશન દ્વારા કરવામાં આવ્યું હતું ? BRICS ASEAN SCO BIMSTEC BRICS ASEAN SCO BIMSTEC ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં સ્વાતંત્રની 75મી વર્ષગાંઠની ઉજવણી માટે રચાયેલી 259 સભ્યોની સમિતિમાં નીચેના પૈકી કોનો સમાવેશ થતો નથી ? સચિન તેંડુલકર મેરી કોમ અમર્ત્ય સેન અભિનવ બિન્દ્રા સચિન તેંડુલકર મેરી કોમ અમર્ત્ય સેન અભિનવ બિન્દ્રા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA)એ કયા વર્ષને આંતરરાષ્ટ્રીય બાજરા વર્ષ તરીકે મનાવવાનું નક્કી કર્યું છે ? વર્ષ 2021 વર્ષ 2022 વર્ષ 2024 વર્ષ 2023 વર્ષ 2021 વર્ષ 2022 વર્ષ 2024 વર્ષ 2023 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં છ વાઘ ગુમ થયા હોવાના કારણે ચર્ચામાં રહેલું રણથંભોર ટાઈગર રિઝર્વ ક્યા આવેલું છે ? રાજસ્થાન ઓડિશા કર્ણાટક મધ્ય પ્રદેશ રાજસ્થાન ઓડિશા કર્ણાટક મધ્ય પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP