કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) ICC વર્લ્ડ કપ 2023ના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોની નિયુકિત કરવામાં આવી હતી ? શાહરુખ ખાન કાર્તિક આર્યન આયુષ્માન ખુરાના અક્ષયકુમાર શાહરુખ ખાન કાર્તિક આર્યન આયુષ્માન ખુરાના અક્ષયકુમાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) નાણાકીય વર્ષ 2023માં ઈલેક્ટ્રોનિક્સની સૌથી વધુ નિકાસ કરનારું રાજ્ય ક્યું છે ? કેરળ મહારાષ્ટ્ર તમિલનાડુ ગુજરાત કેરળ મહારાષ્ટ્ર તમિલનાડુ ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં ક્યા દેશે ગુઈલેન-બેરે સિન્ડ્રોમ (GBS = દુર્લભ ન્યૂરોલોજિકલ વિકૃતિ)ના કેસોમાં વધારો થતા રાષ્ટ્રીય કટોકટી જાહેર કરી ? કોંગો પેરુ કેન્યા ઈજિપ્ત કોંગો પેરુ કેન્યા ઈજિપ્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં ક્યા ભારતીય ક્રિકેટરે 500મી આંતરરાષ્ટ્રીય મેચ રમીને સર ડોન બ્રેડમેનના રેકોર્ડની બરાબરી કરી ? રોહીત શર્મા હાર્દિક પંડ્યા શિખર ધવન વિરાટ કોહલી રોહીત શર્મા હાર્દિક પંડ્યા શિખર ધવન વિરાટ કોહલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં ક્યા મંત્રાલયે આયુષ્માન ભવ કાર્યક્રમ લૉન્ચ કર્યો ? આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય એકપણ નહીં ગૃહ મંત્રાલય શિક્ષણ મંત્રાલય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય એકપણ નહીં ગૃહ મંત્રાલય શિક્ષણ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં ક્યા દેશે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ભારતીય સૈન્યના મહત્ત્વપૂર્ણ યોગદાનના સન્માનમાં VC યશવંત ઘડગે સુંડિયાલ મેમોરિયલનું ઉદ્ઘાટન કર્યું ? ઈટાલી USA ઈંગ્લેન્ડ જર્મની ઈટાલી USA ઈંગ્લેન્ડ જર્મની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP