કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં જારી ICCના નવીનતમ રેન્કિંગ અનુસાર, કયા દેશની ટીમ ટેસ્ટ ક્રિકેટમાં નંબરવન ટીમ બની ? ઈંગ્લેન્ડ ભારત ઓસ્ટ્રેલિયા વેસ્ટઈન્ડિઝ ઈંગ્લેન્ડ ભારત ઓસ્ટ્રેલિયા વેસ્ટઈન્ડિઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) વિશ્વ પશુ ચિકિત્સા દિવસ (World Veterinary Day) ક્યારે મનાવાય છે ? 12 એપ્રિલ 25 એપ્રિલ 29 એપ્રિલ 22 એપ્રિલ 12 એપ્રિલ 25 એપ્રિલ 29 એપ્રિલ 22 એપ્રિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. એક પણ નહીં કેન્દ્રીય પૃથ્વી વિજ્ઞાન મંત્રી તરીકે કિરણ રિજિજુની નિયુક્તિ કરવામાં આવી. કેન્દ્રીય કાયદા મંત્રી તરીકે અર્જુન રામ મેઘવાલની નિયુક્તિ કરવામાં આવી. આપેલ બંને એક પણ નહીં કેન્દ્રીય પૃથ્વી વિજ્ઞાન મંત્રી તરીકે કિરણ રિજિજુની નિયુક્તિ કરવામાં આવી. કેન્દ્રીય કાયદા મંત્રી તરીકે અર્જુન રામ મેઘવાલની નિયુક્તિ કરવામાં આવી. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં ક્યા રાજ્યે સમર્પિત ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કોર્પોરેશનની સ્થાપના કરી છે ? કેરળ મહારાષ્ટ્ર આંધ્ર પ્રદેશ તેલંગાણા કેરળ મહારાષ્ટ્ર આંધ્ર પ્રદેશ તેલંગાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં ઈન્ટરનેશનલ મ્યુઝિયમ એકસ્પો 2023નું આયોજન ક્યા કરાયું હતું ? મુંબઈ હૈદરાબાદ ચેન્નાઈ નવી દિલ્હી મુંબઈ હૈદરાબાદ ચેન્નાઈ નવી દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં ક્યા દેશે દુનિયાના સૌથી મોટા બોમ્બર વિમાન Tu-160 તહેનાત કર્યા ? ઉત્તર કોરિયા રશિયા યુક્રેન અમેરિકા ઉત્તર કોરિયા રશિયા યુક્રેન અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP