કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) ICCએ જૂન મહિનાના ‘પ્લેયર ઓફ ધ મંથ’ તરીકે કોની પસંદગી કરી ? એક પણ નહીં એશલે ગાર્ડનર વાનિંદુ હસારંગા આપેલ બંને એક પણ નહીં એશલે ગાર્ડનર વાનિંદુ હસારંગા આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશે ટીચર ઈન્ટરફેસ ફોર એક્સેલન્સ (TIE) કાર્યક્રમ શરૂ કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી ? રાજસ્થાન પ.બંગાળ હરિયાણા મધ્યપ્રદેશ રાજસ્થાન પ.બંગાળ હરિયાણા મધ્યપ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) સચિન ગ્રેઝિંગ ફેસ્ટિવલ ક્યા રાજ્ય સાથે સંબંધિત છે ? સિક્કિમ અરુણાચલ પ્રદેશ આસામ ઉત્તરાખંડ સિક્કિમ અરુણાચલ પ્રદેશ આસામ ઉત્તરાખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં ઉમા છેત્રી ભારતીય મહિલા ક્રિકેટ ટીમમાં પસંદગી પામનારા પૂર્વોત્તર રાજ્યોના પ્રથમ મહિલા ક્રિકેટર બન્યા, તેઓ ક્યા રાજ્ય સાથે સંબંધિત છે ? આસામ મિઝોરમ અરુણાચલ પ્રદેશ ત્રિપુરા આસામ મિઝોરમ અરુણાચલ પ્રદેશ ત્રિપુરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) ગુજરાત સરકારે ભારતની પ્રથમ ખાનગી ‘સેટેલાઈટ નેટવર્ક પોર્ટલ સાઈટ' સ્થાપિત કરવા માટે કઈ કંપની સાથે MoU કર્યા ? સ્પેસરાઈડ વનવેબ આર.રિવાડા નેટવર્ક્સ સ્કાયરૂટ એરોસ્પેસ સ્પેસરાઈડ વનવેબ આર.રિવાડા નેટવર્ક્સ સ્કાયરૂટ એરોસ્પેસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) ફ્રેંચ બેસ્તાઈલ દિવસ ક્યારે મનાવાય છે ? 14 જુલાઈ 13 જુલાઈ 12 જુલાઈ 15 જુલાઈ 14 જુલાઈ 13 જુલાઈ 12 જુલાઈ 15 જુલાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP