કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં ICICI બેંક દ્વારા નિકાસકારો અને આયાતકારો માટે કયું ઓનલાઈન પ્લેટફોર્મ લૉન્ચ કરવામાં આવ્યું ? EXIM PAY ટ્રેડ ઈમર્જ ટ્રેડ એક્સેસ ટ્રેડ એક્સપર્ટ EXIM PAY ટ્રેડ ઈમર્જ ટ્રેડ એક્સેસ ટ્રેડ એક્સપર્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં કયા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશે એન્ટિ-ઓપન બર્નિંગ કેમ્પેઈન શરૂ કર્યું ? પંજાબ ઉત્તરાખંડ દિલ્હી હરિયાણા પંજાબ ઉત્તરાખંડ દિલ્હી હરિયાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયે ક્યા સ્થળેથી ભારતનું પ્રથમ માનવયુક્ત મહાસાગર મિશન ‘સમુદ્રયાન’ લોન્ચ કર્યું છે ? મુંબઈ ચેન્નાઈ વિશાખાપટ્ટનમ કોચી મુંબઈ ચેન્નાઈ વિશાખાપટ્ટનમ કોચી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં ફાર્માસ્યુટિકલ સેક્ટરના પ્રથમ વૈશ્વિક ઈનોવેશન શિખર સંમેલનનું ઉદ્ઘાટન કોણે કર્યું છે ? રામનાથ કોવિંદ મનસુખ માંડવીયા નરેન્દ્ર મોદી વેન્કૈયા નાયડુ રામનાથ કોવિંદ મનસુખ માંડવીયા નરેન્દ્ર મોદી વેન્કૈયા નાયડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં ભારતીય સૈન્યના દક્ષિણ કમાન્ડ દ્વારા ક્યો સૈન્ય અભ્યાસ કરવામાં આવ્યો ? શક્તિ સાગર શક્તિ દક્ષિણી શક્તિ સૂર્ય શક્તિ શક્તિ સાગર શક્તિ દક્ષિણી શક્તિ સૂર્ય શક્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં કઈ અવકાશ સંસ્થાએ 2025થી 2030 વચ્ચે વાણિજ્યિક સ્પેસ સ્ટેશન ‘ઓર્બિટલ રીફ’ લૉન્ચ કરવાની યોજના બનાવી છે ? બ્લૂશિફ્ટ SpaceX બોઈંગ બ્લૂ ઓરિજિન બ્લૂશિફ્ટ SpaceX બોઈંગ બ્લૂ ઓરિજિન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP