Talati Practice MCQ Part - 9
5 રૂપિયાના પરચૂરણમાં 50 પૈસાના 7 સિક્કા છે અને બાકીના 25 પૈસાના સિક્કા છે, તો 25 પૈસાના સિક્કા કેટલા હોય ?

Talati Practice MCQ Part - 9
કયા ગ્રુપનું લોહી ધરાવનાર વ્યક્તિને બાકીના ત્રણેય ગ્રુપનું લોહી અનુકૂળ આવે છે ?

AB ગ્રૂપ
O ગ્રૂપ
B ગ્રૂપ
A ગ્રૂપ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
મહારાણા પ્રતાપ કઈ જગ્યાએ જંગ લડયા હતા ?

ચેપોક
કુરુક્ષેત્ર
ગાંધાર
હલ્દીઘાટી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP