કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) ઈન્ડિયન ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ (IFFI)ની શરૂઆત ક્યારે કરવામાં આવી હતી ? 1952 1958 1971 1961 1952 1958 1971 1961 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) વિશ્વ સુનામી જાગૃતિ દિવસ (World Tsunami Awareness Day) ક્યારે મનાવાય છે ? 4 નવેમ્બર 6 નવેમ્બર 3 નવેમ્બર 5 નવેમ્બર 4 નવેમ્બર 6 નવેમ્બર 3 નવેમ્બર 5 નવેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) સોનજલ 2022 ક્યા રાજય/ કેન્દ્રશાસિત પ્રદેશમાં આયોજિત થનારો વાર્ષિક યુવા ઉત્સવ છે ? સિક્કિમ ઓડિશા જમ્મુ-કાશ્મીર મેઘાલય સિક્કિમ ઓડિશા જમ્મુ-કાશ્મીર મેઘાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં ભારત-મોઝામ્બિક-તાંજાનિયા ત્રિપક્ષીય અભ્યાસ (IMT TRILANT)નું આયોજન ક્યા દેશમાં કરાયું હતું ? મોઝામ્બિક ભારત એકપણ નહીં તાંજાનિયા મોઝામ્બિક ભારત એકપણ નહીં તાંજાનિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) રાષ્ટ્રીય બાળ દિવસ કોના માનમાં મનાવાય છે ? સરદાર વલ્લભભાઈ પટેલ મહાત્મા ગાંધીજી જવાહરલાલ નેહરુ ડૉ.A.P.J. અબ્દુલ કલામ સરદાર વલ્લભભાઈ પટેલ મહાત્મા ગાંધીજી જવાહરલાલ નેહરુ ડૉ.A.P.J. અબ્દુલ કલામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) FIFA વર્લ્ડ કપ 2022માં ઉપયોગમાં લેવાયેલા ફૂટબોલનું નામ જણાવો. ટેલ્સ્ટાર મેક્ટા અલ રિહલા જબુલામી બ્રાઝુકા ટેલ્સ્ટાર મેક્ટા અલ રિહલા જબુલામી બ્રાઝુકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP