કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021)
તાજેતરમાં ઈન્ટરનેશનલ ફેડરેશન ઓફ સર્વાઈકલ પેથોલોજી એન્ડ કોલ્ડોસ્કોપી 2021 (IFCPC 2021)ની 17મી વિશ્વસભાની મેજબાની કરનારો એશિયાનો પ્રથમ દેશ કયો બન્યો ?

ભારત
ચીન
ઈન્ડોનેશિયા
શ્રીલંકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021)
ભારતીય ૨મત ગમત સન્માને 2019 માટે ડિફરન્ટલી એબલ્ડ સ્પોર્ટ્સમેન ઓફ ધ યર તરીકે કોને નિયુક્ત કર્યા ?

વરુણસિંહ ભાટી
પ્રમોદ ભગત
ડેનિયલ ડાયસ
લી પિયર્સન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP