કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
ઇન્ટરનેશનલ ફેડરેશન ઓફ રેડક્રોસ એન્ડ રેડ ક્રોસન્ટ સોસાયટીઝ (IFRC) નું મુખ્યમથક કયું છે ?

બર્લિન
જિનિવા
ન્યૂયોર્ક
વોશિંગ્ટન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
એપ્રિલથી સપ્ટેમ્બર 2020 ના સમયગાળા દરમિયાન સૌથી વધુ વિદેશી રોકાણ મેળવનાર ભારતનું કયું રાજ્ય છે ?

મહારાષ્ટ્ર
ગુજરાત
કર્ણાટક
દિલ્હી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP