કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022)
વડાપ્રધાન નરેન્દ્ર મોદી કયા રાજયમાં ઈન્ટરનેશનલ ફાઈનાન્શિયલ સર્વિસીઝ સેન્ટર્સ ઑથોરિટી (IFSCA)ના મુખ્યાલયની આધારશીલા મુકશે ?

મહારાષ્ટ્ર
ગુજરાત
કર્ણાટક
ઉત્તર પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022)
તાજેતરમાં કઈ સંસ્થાના વૈજ્ઞાનિકોએ આર્યભટ્ટ- 1 નામક એનાલોગ ચિપસેટનું પ્રોટોટાઈપ વિકસિત કર્યુ છે ?

IISc બેંગલુરુ
IIT મદ્રાસ
IIT બોમ્બે
IIT ગાંધીનગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022)
તાજેતરમાં મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી તરીકે કોણે શપથ લીધા ?

દેવેન્દ્ર ફડણવીસ
ઉદ્વવ ઠાકરે
એક પણ નહીં
એકનાથ શિંદે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP