કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં ગૃહમંત્રી અમિત શાહે ક્યા શહેરમાં આવેલા ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય કલા કેન્દ્ર (IGNCA)માંથી વૈદિક વિરાસત પોર્ટલનું ઉદ્ઘાટન કર્યું ? જયપુર મુંબઈ નવી દિલ્હી બેંગલુરુ જયપુર મુંબઈ નવી દિલ્હી બેંગલુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં ક્યો દેશ BRICS ન્યૂ ડેવલપમેન્ટ બેંકનો સભ્ય બન્યો ? ઈજિપ્ત જાપાન સાઉદી અરેબિયા નેપાળ ઈજિપ્ત જાપાન સાઉદી અરેબિયા નેપાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) કોમ્બેટ યુનિટના અધ્યક્ષ બનનારા પ્રથમ ભારતીય વાયુસેનાના મહિલા અધિકારી કોણ બન્યા ? પ્રિયંકા સિંહ એક પણ નહીં નિરાલી બત્રા શાલિજા ધામી પ્રિયંકા સિંહ એક પણ નહીં નિરાલી બત્રા શાલિજા ધામી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં ડેન્ગ્યુ ફાટી નીકળવાના કારણે ક્યા દેશે હેલ્થ ઈમરજન્સી જાહેર કરી ? ઓમાન પેરુ ફીજી ક્યુબા ઓમાન પેરુ ફીજી ક્યુબા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં ચર્ચામાં રહેલ ગુરુડોંગમાર સરોવર ક્યા રાજ્યમાં આવેલું છે ? ઉત્તરાખંડ હિમાચલ પ્રદેશ સિક્કિમ અરુણાચલ પ્રદેશ ઉત્તરાખંડ હિમાચલ પ્રદેશ સિક્કિમ અરુણાચલ પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં ક્યા દેશે સમુદ્રના 1800 મીટર નીચે કાર્બન ડાયોક્સાઈડ સ્ટોર કરવા માટે પ્રોજેક્ટ શરૂ કર્યો ? સ્વીડન નોર્વે જર્મની ડેન્માર્ક સ્વીડન નોર્વે જર્મની ડેન્માર્ક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP