વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
રુસ્તમ-II શું છે ?

તટરક્ષક જહાજ
હેલિકોપ્ટર
માનવરહિત ડ્રોન
હવાથી હવામાં પ્રહાર કરનારી મિસાઈલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
ભારત કોની સાથે સંયુક્ત રીતે 'મેઈક ઈન ઈન્ડિયા' હેઠળ કામોવ 226 (Kamov 226) હેલિકોપ્ટરનું ઉત્પાદન કરશે ?

ઈઝરાઈલ
ફ્રાંસ
રશિયા
યુ.એસ.એ.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
અવકાશ સંશોધન ક્ષેત્રે કાર્યરત 'સ્પેસ એપ્લિકેશન સેન્ટર (SAC)' ગુજરાતના કયા શહેરમાં આવેલું છે ?

વડોદરા
અમદાવાદ
ગાંધીનગર
રાજકોટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP