વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
રુસ્તમ-II વિશે ખરા વિધાનો પસંદ કરો.

તે સિન્થેટિક અપાર્ચર રડાર (SAR) ટેકનોલોજી ધરાવે છે.
રુસ્તમ-II સ્વદેશ નિર્મિત માનવરહિત ડ્રોન છે.
આપેલ પૈકી કોઈ નહીં
આપેલ બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
પ્રો.સત્યેન બોઝ ઘણા બધા ક્ષેત્રો સાથે સંકળાયેલા હતા, તેમ છતા તેમનું મુખ્યત્વે કાર્યક્ષેત્ર ___ વિષય સાથે સંકળાયેલું હતું.

પ્રકાશ ભૌતિક શાસ્ત્ર
રસાયણ
પ્રાણી વિજ્ઞાન
ક્વોન્ટમ મિકેનિક્સ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
બાહ્યાવકાશમાં જીવનના અભ્યાસને શું કહે છે ?

સ્પેસોલોજી
એક્સોબાયોલોજી
એન્ડોબાયોલોજી
લાઈફોલોજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
બાયોગેસ પ્લાન્ટમાંથી ક્યા વાયુઓ મુખ્યત્વે છુટા પડતા હોય છે ?
i) મિથેન (Ch4)
ii) કાર્બન ડાયોક્સાઈડ (Co2)
iii) હાઈડ્રોજન સલ્ફાઈડ (H2S)

i & ii
ii & iii
આપેલ તમામ
i & iii

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
‘સૂર્ય જ્યોતિ’ શું છે ?

સૂક્ષ્મ સોલાર ડોમ
સસ્તા દરે ઉપલબ્ધ કરાવવામાં આવનાર સૂર્યકૂકર
સૂર્યગ્રહણ દરમિયાન સૂર્યના કોરોનાની આસપાસ જોવા મળતો પ્રકાશ
આપેલ પૈકી કોઈ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP