કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) IIFA એવોર્ડ્સ 2022માં ક્યા અભિનેતાએ બેસ્ટ એક્ટરનો પુરસ્કાર જીત્યો ? અક્ષય કુમાર સિદ્ધાર્થ મલ્હોત્રા રણવીર સિંહ વિકી કૌશલ અક્ષય કુમાર સિદ્ધાર્થ મલ્હોત્રા રણવીર સિંહ વિકી કૌશલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેકસીસ (CBDT)ના નવા અધ્યક્ષ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? પરમેશ્વર ઐય્યર નીતિન માથુર પ્રહલાદ પારેખ નીતિન ગુપ્તા પરમેશ્વર ઐય્યર નીતિન માથુર પ્રહલાદ પારેખ નીતિન ગુપ્તા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં ક્યા રાજ્યે સગર્ભા મહિલાઓ માટે ‘આંચલ’ નામક આરોગ્ય દેખરેખ યોજના શરૂ કરી છે ? રાજસ્થાન ગુજરાત મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર રાજસ્થાન ગુજરાત મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં ક્યા મંત્રાલયે પોસ્ટ વિભાગનું ઈ-લર્નિંગ પોર્ટલ ‘ડાક કર્મયોગી’ લૉન્ચ કર્યું ? ગૃહ મંત્રાલય સંચાર મંત્રાલય એક પણ નહીં ઈલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલય ગૃહ મંત્રાલય સંચાર મંત્રાલય એક પણ નહીં ઈલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) સંયુક્ત રાષ્ટ્ર લોક સેવા દિવસ (United Nations Public Service Day) ક્યારે મનાવાય છે ? 11 જૂન 4 જૂન 23 જૂન 20 જૂન 11 જૂન 4 જૂન 23 જૂન 20 જૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) રાષ્ટ્રીય આંકડાશાસ્ત્ર દિવસ (National Statistics Day) ક્યારે મનાવાય છે ? 28 જૂન 29 જૂન 27 જૂન 26 જૂન 28 જૂન 29 જૂન 27 જૂન 26 જૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP