કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) IIFA એવોર્ડ્સ 2022માં કઈ અભિનેત્રીએ બેસ્ટ એકટ્રેસનો પુરસ્કાર જીત્યો ? કિયારા અડવાણી ક્રિતી સેનન શ્રદ્ધા કપુર દિપીકા પદુકોણ કિયારા અડવાણી ક્રિતી સેનન શ્રદ્ધા કપુર દિપીકા પદુકોણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)ના મેનેજિંગ ડાયરેક્ટર (MD) તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? રાકેશકુમાર દેસાઈ આલોકકુમાર ચૌધરી અનિરુદ્ધ શર્મા અશ્વિનકુમાર મિશ્રા રાકેશકુમાર દેસાઈ આલોકકુમાર ચૌધરી અનિરુદ્ધ શર્મા અશ્વિનકુમાર મિશ્રા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મનાવવાનો પ્રસ્તાવ UN સમક્ષ ક્યા દેશે મુક્યો હતો ? જાપાન ચીન ભારત અમેરિકા જાપાન ચીન ભારત અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં RBIએ રેપોરેટ વધારીને કેટલો કર્યો ? 4.9% 4.75% 4.5% 4.25% 4.9% 4.75% 4.5% 4.25% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં ક્યા મંત્રાલયે દિવ્યાંગ જનો (PWD) માટે નવી મુસદ્દા રાષ્ટ્રીય નીતિ લૉન્ચ કરી ? ગૃહ મંત્રાલય એક પણ નહીં મહિલા અને બાળ વિકાસ મંત્રાલય સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય ગૃહ મંત્રાલય એક પણ નહીં મહિલા અને બાળ વિકાસ મંત્રાલય સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં ચર્ચામાં રહેલ T-Hub ક્યા રાજ્યમાં સ્થિત સ્ટાર્ટ-અપ ઈન્ક્યુબેટર છે ? તમિલનાડુ આંધ્ર પ્રદેશ તેલંગાણા કર્ણાટક તમિલનાડુ આંધ્ર પ્રદેશ તેલંગાણા કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP