કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) IIFA એવોર્ડ્સ 2022માં બેસ્ટ ફિલ્મનો પુરસ્કાર કઈ ફિલ્મે જીત્યો ? શેરશાહ મિમિ 83 થપ્પડ શેરશાહ મિમિ 83 થપ્પડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં ક્યા દેશનું ફ્રન્ટિયર સુપરકમ્પ્યૂટર જાપાનના ફુગાકુને પાછળ છોડીને વિશ્વનું સૌથી ઝડપી સુપરકમ્પ્યૂટર બન્યું ? ઈંગ્લેન્ડ ઈઝરાયેલ અમેરિકા ફ્રાન્સ ઈંગ્લેન્ડ ઈઝરાયેલ અમેરિકા ફ્રાન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. NIRYAT પોર્ટલનું પૂરું નામ ‘નેશનલ ઈમ્પોર્ટ-એક્સપોર્ટ રેકોર્ડ ફોર યર્લી એનાલીસિસ ઓફ ટ્રેડ' છે. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હિતધારકો માટે વન-સ્ટોપ પ્લેટફોર્મ તરીકે નિર્યાત (NIRYAT) પોર્ટલનું ઉદ્ઘાટન કર્યું. NIRYAT પોર્ટલનું પૂરું નામ ‘નેશનલ ઈમ્પોર્ટ-એક્સપોર્ટ રેકોર્ડ ફોર યર્લી એનાલીસિસ ઓફ ટ્રેડ' છે. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હિતધારકો માટે વન-સ્ટોપ પ્લેટફોર્મ તરીકે નિર્યાત (NIRYAT) પોર્ટલનું ઉદ્ઘાટન કર્યું. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) વર્ષનો સૌથી લાંબો દિવસ ક્યો હોય છે ? 21 જૂન 21 જુલાઈ 21 ડિસેમ્બર 21 એપ્રિલ 21 જૂન 21 જુલાઈ 21 ડિસેમ્બર 21 એપ્રિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) ક્યા રાજ્યે પીલીભીત ટાઈગર પ્રોટેક્શન ફાઉન્ડેશન સ્થાપવાની મંજૂરી આપી? મધ્યપ્રદેશ બિહાર ઉત્તર પ્રદેશ ઉત્તરાખંડ મધ્યપ્રદેશ બિહાર ઉત્તર પ્રદેશ ઉત્તરાખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં ક્યા દેશે ટિયાંગોંગ સ્પેસ સ્ટેશન માટે સમાનવ મિશન લૉન્ચ કર્યું ? રશિયા ફ્રાન્સ ચીન જાપાન રશિયા ફ્રાન્સ ચીન જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP