કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) IIFA એવોર્ડ્સ 2022 અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો. મ્યુઝિક ડાયરેકશન - A.R. રહેમાન પ્લેબેક સિંગર (ફિમેલ) - આસીસ કોર પ્લેબેક સિંગર (મેલ) - જુબિન નૌટિયાલ બેસ્ટ ડેબ્યૂ (ફિમેલ) - અનન્યા પાંડે મ્યુઝિક ડાયરેકશન - A.R. રહેમાન પ્લેબેક સિંગર (ફિમેલ) - આસીસ કોર પ્લેબેક સિંગર (મેલ) - જુબિન નૌટિયાલ બેસ્ટ ડેબ્યૂ (ફિમેલ) - અનન્યા પાંડે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં ભારતનો બીજો સૌથી મોટો ક્રૂડ ઓઈલ સપ્લાયર દેશ ક્યો બન્યો ? ઈરાન કતાર વેનેઝુએલા રશિયા ઈરાન કતાર વેનેઝુએલા રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં કઈ સંસ્થામાં ‘પરમ અનંત’ સુપરકમ્પ્યૂટરનું અનાવરણ કરવામાં આવ્યું ? નિરમા યુનિવર્સિટી NIT સુરત IIT અમદાવાદ IIT ગાંધીનગર નિરમા યુનિવર્સિટી NIT સુરત IIT અમદાવાદ IIT ગાંધીનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં ગરીબ કલ્યાણ રોજગાર અભિયાનના કેટલા વર્ષ પૂર્ણ થયા ? 6 વર્ષ 2 વર્ષ 10 વર્ષ 8 વર્ષ 6 વર્ષ 2 વર્ષ 10 વર્ષ 8 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) ભારતની કઈ કંપની ફ્રાન્સની ટોટલએનર્જી સાથે મળીને વિશ્વની સૌથી મોટી ગ્રીન હાઇડ્રોજન ઇકોસિસ્ટમ બનાવશે ? ONGC BPCL અદાણી રિલાયન્સ ONGC BPCL અદાણી રિલાયન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં જારી પર્યાવરણ પ્રદર્શન સૂચકાંક 2022માં ભારતનો રેન્ક કેટલામો છે ? 180મો 169મો 196મો 162મો 180મો 169મો 196મો 162મો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP