કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) ઈન્ટરનેશનલ ઈન્ડિયન ફિલ્મ ઍકૅડમી (IIFA) 2023 એવોર્ડમાં બેસ્ટ એક્ટરનો એવોર્ડ કોણે જીત્યો ? ઋત્વિક રોશન અક્ષયકુમાર અજય દેવગણ રણબીર કપૂર ઋત્વિક રોશન અક્ષયકુમાર અજય દેવગણ રણબીર કપૂર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) સ્વદેશી મુદ્દાઓ પર સંયુક્ત રાષ્ટ્ર કાયમી મંચ (United Nations Permanent Forum on Indigenous Issues - UNPFII)ની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી ? વર્ષ 2008 વર્ષ 2000 વર્ષ 2005 વર્ષ 2010 વર્ષ 2008 વર્ષ 2000 વર્ષ 2005 વર્ષ 2010 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) વિશ્વ એથ્લેટિક્સ દિવસ ક્યારે મનાવાય છે ? 7 મે 9 મે 18 મે 8 મે 7 મે 9 મે 18 મે 8 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે ક્યા દેશમાં ‘એકતા હાર્બર'નો શિલાન્યાસ કર્યો ? ફીજી માલદીવ બાંગ્લાદેશ શ્રીલંકા ફીજી માલદીવ બાંગ્લાદેશ શ્રીલંકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) ભારતે ક્યા દેશ સાથે સંયુક્ત સૈન્ય અભ્યાસ અજેય વૉરિયર-23નું આયોજન કર્યું ? સ્પેન અમેરિકા ઈંગ્લેન્ડ જાપાન સ્પેન અમેરિકા ઈંગ્લેન્ડ જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) પુણે સ્થિત C-DACમાં સ્થાપિત AI સુપરકમ્પ્યૂટર ‘એરાવત’ ટોપ 500 વૈશ્વિક સુપરકમ્પ્યુટિંગ યાદીમાં કેટલામાં સ્થાને છે ? 101 42 51 75 101 42 51 75 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP