કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) ઈન્ડિયા ઈન્ટરનેશનલ સી ફૂડ શૉ (IISS)ની 23મી આવૃત્તિ ક્યા યોજાઈ ? કોલકાતા પણજી કોચીન મુંબઈ કોલકાતા પણજી કોચીન મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) તાજેતરમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ના અધ્યક્ષ જે.પી. નડ્ડાએ ચાણક્ય પુરી દિલ્હીમાં ‘મોદી : શેપિગ અ ગ્લોબલ ઓર્ડર ઈન ફલક્સ’ પુસ્તકનું વિમોચન કર્યું, તેના સંપાદક કોણ છે ? સુજાન ચિનોય આપેલા તમામ ઉત્તમકુમાર સિન્હા વિજય ચોથાઈવાલા સુજાન ચિનોય આપેલા તમામ ઉત્તમકુમાર સિન્હા વિજય ચોથાઈવાલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) હિન્દુસ્તાન એરોનોટિક્સ લિ. (HAL) ક્યા દેશને ALH MK3 હેલિકોપ્ટરની નિકાસ કરશે ? ફિજિ માલદીવ મોરેશિયસ બાંગ્લાદેશ ફિજિ માલદીવ મોરેશિયસ બાંગ્લાદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે સંયુક્ત સૈન્ય અભ્યાસ ધર્મ ગાર્ડિયનનું આયોજન કર્યું ? UK જાપાન ફ્રાન્સ અમેરિકા UK જાપાન ફ્રાન્સ અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા સ્થળે આયોજિત ‘બરિસુ કન્નડ દિમ દિમાવા’ સાંસ્કૃતિક ઉત્સવનું ઉદ્ઘાટન કર્યું ? બેંગલુરુ કોચીન ચેન્નાઈ નવી દિલ્હી બેંગલુરુ કોચીન ચેન્નાઈ નવી દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) તાજેતરમાં કઈ સંસ્થાએ QR કોડ આધારિત કોઈન વેન્ડિંગ મશીન લૉન્ચ કર્યું ? ICICI HDFC SBI RBI ICICI HDFC SBI RBI ANSWER DOWNLOAD GUJARATI MCQ APP